top of page
coconuttree.png

About Donation

Mangal Jivan Trust 

Registration Number: E/4001/Mehsana Date: 28/05/1998

Siddhpur - Kakoshi Road, Sedrana, Ta. Siddhpur 

District: Patan; Post Box Number: 16, Siddhpur - 384151

Trust Committee Members

મંગલ જીવન ટ્રસ્ટી મંડળ ના સભ્યો ના નામ 

 

શ્રી ડાહ્યાભાઈ જીવાભાઈ બારોટ 

શ્રી દશરથભાઈ અંબારામ પ્રજાપતિ 

શ્રી જીતેન્દ્રકુમાર ડાહ્યાલાલ સથવારા 

 

  • મંગલ જીવન ટ્રસ્ટ માં દાન આપવા માટે નીચે ની માહિતી ધ્યાન માં લેવી રહી; 

  • આપ વસ્તુ અથવા રોકડ સ્વરૂપ માં દાન આપી શકો છો 

  • આપ વાર્ષિક પૈસા ભરી ને એક વડીલ અથવા અનાથ બાળક ને એક વર્ષ માટે દત્તક લઇ શકો છો;

  • આપ વાર્ષિક પૈસા આપી ને મંગલ જીવ મિત્ર બની શકો છો;

  • જન્મતિથિ લગ્નતિથિ કે પુણ્યતિથિ નિમિત્તે પૈસા આપી ને તિથિ નોંધાવી શકો છો; 

 

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સિદ્ધપુર શાખા માં બચત ખાતા ન. 38560371758 

IFSC : SBIN0000486

 

બેંક ઓફ બરોડા , સિદ્ધપુર બચતખાતા ન. 01530100013523 

IFSC : BARBOSIDHPU

 

કોટક મહિન્દ્રા , સિદ્ધપુર શાખા માં બચત ખાતા ન. 9011164114

IFSC : KKBK0000848

  • " મંગલ જીવન ટ્રસ્ટ " ને અપાયેલ દાન 80 જી પ્રમાણે આવકવેરા મુકિતપાત્ર છે

  • અમને સરકારશ્રી તરફ થી " મંગલ જીવન ટ્રસ્ટ " ને વિદેશ થી દાન સ્વીકારવા ની પણ મંજૂરી મળી છે; [ FCRA ] 

  • ચેક અથવા ડ્રાફ્ટ " મંગલ જીવન ટ્રસ્ટ " ના નામનો લખવા વિનંતી;

State Bank of India - Delhi , બચત ખાતા ન. 40472310799

IFSC Code: SBIN0000691

સંપર્ક : 

 

મનીષા સથવારા । મૅનેજિંગ ટ્રસ્ટી 

Mobile NO : 9727280101 | 9375844368 

 

જીતેન્દ્ર સથવારા | Trustee Member

Mobile NO : 9426880990 | 7778836556

coconuttree_edited.png
bottom of page